
Jawahar Navodaya Vidyalaya invites applications for vacancies in Class 9 (Nov) for the year 2023-24 Navodaya Vidyalaya. The online application is now open. Those friends who want to apply can go to the official website and apply.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ
પોસ્ટ ટાઈટલ | નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24 |
પ્રવેશ વર્ષ | 2023-24 |
સત્તાવાર વેબસાઈટ | https://navodaya.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી છેલ્લી તારીખ | 15-10-2022 |
કોને પ્રવેશ મળશે
ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
અરજી પ્રક્રિયા
પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
સુવિધાઓ
- દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
- કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
- વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
- રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
આ પણ વાંચો: ટપાલ વિભાગ વડોદરામાં લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટની ભરતી
નવોદય વિદ્યાલય પ્રવેશ અગત્યની તારીખો
- અરજી શરૂ તારીખ 02/09/2022
- અરજી છેલ્લી તારીખ 15/10/2022
- પ્રવેશ પરીક્ષા તારીખ 11/02/2023
અગત્યની લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લીક કરો |
અરજી કરવા | અહી ક્લીક કરો |
હોમપેજ | અહી ક્લીક કરો |