
The Gujarat government always implements new schemes for its citizens. Due to which the very poor and backward class people of the state are getting a lot of assistance. Today we have one such scheme Scheme for Small Business Owners of SC Castes to Buy a Place. of Business-Shop 2022 is going to be talked about in detail.
Many types of schemes are being run by the Department of Social Justice and Empowerment of the Government of Gujarat. Many schemes are also operational in many other different departments of SJED branch. In which many types of schemes are also working through the Directorate of Scheduled Caste Welfare and the Directorate of Vikshati Caste Welfare Branch. And all these schemes of the government are running on their e-samaj Kalyan Portal.
Shop Assistance Scheme
In this assistance, scheduled caste people living in Gujarat state, if they want to start any kind of business, they need a shop or a place for business or business, then to buy that shop, subsidy assistance of 10 lakhs from the government, simple interest of 4% only. Loans are given from. In which subsidy up to 15,000/- will also be given under this bankable scheme.
દુકાન સહાય યોજના
યોજના નું નામ | નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના |
સહાય | 10 લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન અને 15,000/- રૂપિયા ની સબસિડી |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | અનુસૂચિત જાતિ નાં સમાજ માં નાના વેપારી ધંધા રોજગાર કરી શકે અને આગળ આવી શકે |
લાભાર્થી | અનુસૂચિત જાતિ નાં લોકો |
અરજી નો પ્રકાર | Online |
સંપર્ક | જિલ્લા સમાજ કલ્યાણ શાખા અઘિકારી |
દુકાન સહાય યોજનાનો ઉદેશ
આ સહાય રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં લોકો માટે છે. કારણ કે સમાજ માં SC Caste ના લોકો આગળ આવી શકે તેમનો આર્થિક વિકાસ થઈ શકે અને તેઓ ધંધા રોજગાર માં આગળ આવી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે.
આ સહાય એ બેંક સબસિડી સહાય છે. જેમાં જે લોકો ને ધંધો ચાલુ કરવામાં માટે દુકાને કે કોઈ જગ્યા ની જરૂર હોય તો તેમને સરકાર તરફ થી 10 લાખ રૂપિયા ની સબસિડી સહાય મળે છે.અને 15,000/- રૂપિયા ની સબસિડી મળે છે.અને આ લોન ફક્ત 4% નાં નજીવા વ્યાજે ચૂકવવાની હોઈ છે.જે બીજી કોઈપણ પ્રકાર ની ધંધા ની લોન ની સાપેક્ષ માં સાવ ઓછું વ્યાજ છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
આ સહાય સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય અનુસૂચિત જાતિ નાં લોકો માટે તેઓ ને ધંધા રોજગાર માટે દુકાન/જગ્યા ખરીદવા માટે સબસિડી સહાય આપવામા આવે છે.જેમાં ની છે મુજબ ની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ સબસિડી સહાય માટે પાત્ર ગણાશે.
- લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ
- લાભાર્થી અનુસૂચિત જાતિ નાં હોવા જરૂરી છે
- લાભાર્થી આ શહેરી વિસ્તાર માં ધંધા માટે દુકાન/જગ્યા રાખવી પડશે.
- લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
- રાજ્ય મા કુટીર ઉદ્યોગ સહાય યોજના અને વાજપેયી બેંકેબલ યોજના સદર બેંકેબલ યોજના સદર યોજના અમલ મા છે.
- આ યોજના માં રાજ્ય મા વસતા તાંત્રિક, શિક્ષિત બેરોજગાર,બેકાર મિલ/ફેક્ટરી કામદાર, વ્યવસાયીક અનુભવ વાળા અને સ્વરોજગારી ની લાયકાતો ધરાવતા લોકો ને આ સહાય માં અગ્રતા આપવામા આવશે.હાઇલાઇટ્સ
દુકાન સહાય યોજનાના નિયમો
- દુકાન ચાલુ થયા નાં 3 મહિના પછી જ લોન સબસિડી ચૂકવવા માં આવશે.
- આ બેંકેબલ સહાય માં લાભાર્થી ને વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.
- આ લોન માં લાભાર્થી ને 10 લાખ રૂપિયા નું 4% સાદું વ્યાજ ચૂકવવું પડશે અને 4% ઉપર નું વ્યાજ સરકાર બેંક ને ચૂકવશે.
- રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.
- આ લોન માટે લાભાર્થી એ જે જમીન પર દુકાન બનાવવાની હોઈ તે જમીન નું ટાઇટલ ક્લીયર અને જમીન બિન ખેતી થાય છે તેના આધાર પૂરાવા રજૂ કરવા પડશે.
આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
આ યોજના ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં esamaj kalyan Portal પર online અરજી કરવાની રહેશે.જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- લાભાર્થી નું આધારકાર્ડ
- લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
- લાભાર્થી નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- લાભાર્થી શાળા છોડ્યા નું પ્રમાણપત્ર અથવા જન્મ નું પ્રમાણપત્ર
- લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
- લાભાર્થી નાં જમીન નું કરાર અથવા બાનાખત ની નકલ
- લાભાર્થી નું બાહેંધરી પત્રક
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |