પશ્ચિમ રેલ્વેમાં આવી ૧૨ પાસ માટે ભરતી

Western Railway Recruitment 2022: Western Railway (WR) Railway Recruitment Cell (RRC Recruitment 2022) is launching an online application process for recruitment of Sports Quota (Sports Quota) on its official website.

Western Railway Recruitment 2022

Western Railway has recently released recruitment in which this department has announced recruitment to fill various vacancies. So all the information for any qualified candidate who wants to apply for this recruitment is given below.

પશ્ચિમ રેલ્વે ભરતી 2022

સંસ્થાનું નામપશ્ચિમ રેલ્વે
પોસ્ટવિવિધ જગ્યાઓ
જાહેરાત ક્રમાંકRRC/WR/02/2022 (Sports Quota)
કુલ જગ્યાઓ૨૧
નોકરીનો પ્રકારરેલ્વેની નોકરી
નોકરી સ્થળભારતમાં ગમે ત્યાં
અરજી કરવાની છેલ્લી તારીખ૦૪.૧૦.૨૦૨૨
અરજી મોડઓનલાઈન
અધિકૃત સાઈટhttps://www.rrc-wr.com/

પોસ્ટ

  • રેસલિંગ
  • પાવરલિફ્ટિંગ
  • શૂટિંગ
  • કબડ્ડી
  • જિમ્નાસ્ટિક્સ
  • ક્રિકેટ
  • બોલ
  • બેડમિન્ટન
  • હોકી

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ ફિલ્ડમાં સ્નાતક છે અથવા 12મું પાસ – ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

આવેદન ફી

  • એસસી/એસટી/એક્સ સર્વિસમેન/મહિલા, લઘુમતી અને આર્થિક પછાત વર્ગ કેટેગરીના – રૂ।. 250/-
  • જનરલ કેટેગરીના – રૂ. 500/-

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 05/09/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 04/10/2022

Read Also: અમદાવાદ ખાતે IDBI બેંક મેડિકલ ઓફિસરની ભરતી 202

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment