ભરૂચ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : ભરૂચ નગરપાલિકા, ભરૂચમાં એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, પ્લમ્બર, કોપા, ઈલેક્ટ્રીશીયન, ફીટર ટ્રેડની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2022

ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

Your are blocked from seeing ads.

ભરૂચ નગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલભરૂચ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા32
સંસ્થાભરૂચ નગરપાલિકા
અરજી શરૂ તારીખ19-122022
અરજી છેલ્લી તારીખ2712-2022
પ્રકારઓફલાઈન

પોસ્ટ

ટ્રેડ નામજગ્યા
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર11
પ્લમ્બર03
કોપા (કોમ્પ્યુટર ઓપરેટર)05
ઈલેક્ટ્રીશીયન10
ફીટર03
કુલ જગ્યાઓ32

શૈક્ષણિક લાયકાત

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ITI પાસ હોવો જોઈએ

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

પગાર ધોરણ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ ઇંટરવ્યૂ આધારિત થશે.

અરજી કઇ રીતે કરવી?

તારીખ 19-12-2022 થી તારીખ 23-12-2022 સુધીમાં બપોરના 11:00 કલાકથી સાંજના 6.00 કલાકથી સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 18 સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવી તારીખ 2712-2022 સુધીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચના નામે (કવર પર ટ્રેડનું નામ  એપ્રેન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ : 19-122022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 2712-2022

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment