બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન
બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન : દેશમાં નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો બિઝનેસ ચાલુ કરવા માટે સબસીડી પર લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા અરજદારોને Loan આપવામાં આવે છે. …