GACL ભરતી 2022

Gujarat Alkalis and Chemicals Limited (GACL) Recruitment 2022 : GACL Recruitment 2022 : Gujarat Alkalis and Chemicals Limited (GACL) has published advertisement for Complex Head and General Manager. Details about GACL Recruitment like cut off, educational qualification, selection process, application fee and how to apply etc. can be found from below article.

GACL Recruitment 2022

GACL Recruitment 2022 : An advertisement was recently published by Gujarat Alkalis and Chemicals Limited. In which complex head and general manager are to be recruited for various posts by this organization. If any eligible candidate wants to apply within this recruitment then all the information is given below.

GACL ભરતી 2022

જાહેરાત કરનાર સંસ્થાગુજરાત આલ્કલીઝ અને કેમિકલ્સ લીમીટેડ
પોસ્ટકોમ્પ્લેક્ષ હેડ અને જનરલ મેનેજર
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ17.08.2022
અરજી કરવાની છેલ્લી તારીખ28.08.2022
નોકરીનો પ્રકારલામાબ ગાળાના કરાર આધારિત
સત્તાવાર સાઈટhttps://gaclportal.gacl.co.in/

પોસ્ટ

  • કોમ્પ્લેક્ષ હેડ
  • જનરલ મેનેજર

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી B.E (કેમિકલ / મિકેનિકલ) / B. ટેક (કેમિકલ / મિકેનિકલ) કૃપા કરીને વધારાની લાયકાતમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન / બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમાનો ઉલ્લેખ કરો

ઉમર મર્યાદા

  • જાહેરાતની તારીખ પ્રમાણે ઉંમર 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. (લાયક ઉમેદવારો માટે છૂટછાટ આપી શકાય છે).

પસંદગી પ્રક્રિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • GACL દ્વારા રજૂ કરાયેલ આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર જે આ ભરતીમાં માંગ્ય મુજબની સંપૂર્ણ માહિતી પ્રમાણે લાયકાત ધરાવતો હોય અને અરજી કરવા ઈચ્છતો હોય તો નીચે આપેલ અધિકૃત વેબસાઈટ ઊપરથી અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 17.08.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 28.08.2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે(Group1), (Group2), (Group3)

Leave a Comment