GSRTC વડોદરા દ્વારા ભરતી

Under GSRTC Apprentice Act, 1961, Corporation has announced the recruitment of ITI/Diploma/Grade Pass candidates as apprentices in Vadodara Division.

GSRTC વડોદરા ભરતી 2022

જાહેરાત કરનારગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વડોદરા
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
અરજી કરવાની છેલ્લી તારીખ13/09/2022
સત્તાવાર વેબસાઇટwww.gsrtc.in

આ પણ વાંચો: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આજ સુધીની સૌથી મોટી ભરતી

અરજી ફી:

કોઈપણ પ્રકારની અરજી ફી નથી.

લાયકાત

ITI/ડિપ્લોમા

છેલ્લી તારીખ:

13/09/2022

અરજી કેવી રીતે કરવી

સૌપ્રથમ અરજી પત્રક એકત્રિત કરો અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તમારી અરજી સબમિટ કરો.

અરજી સરનામું

અરજી સરનામું જોવા માટે સતાવાર સાઈટ ની મુલાકાત લો.

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાતઅહી થી જુઓ
હોમપેજઅહી થી જુઓ

આ પણ વાંચો: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આજ સુધીની સૌથી મોટી ભરતી

Leave a Comment