ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભરતી

Gujarat Institute of Disaster Management (GIDM), B/h. Pandit Deendayal Energy University, Raisan Village, Gandhinagar (Gujarat) invites applications from eligible candidates for contractual appointment to the academic post mentioned below. Details about required qualifications, experience, remuneration, prescribed application form, and all other important details can be downloaded from www.gidm.gujarat.gov.in website. Candidates have to send the filled application forms with their signature through Registered Post AD/Speed ​​Post only. The application form should reach the above office address on or before 01/11/2022.

GIDM Recruitment 2022

Gujarat Institute of Disaster Management (GIDM) has recently released an advertisement, which requires candidates to fill various posts through this institute. So all the information for any eligible candidate who wants to apply for this recruitment is given below.

GIDM ભરતી 2022

સંસ્થાનું નામગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)
પોસ્ટવિવિધ જગ્યાઓ
નોકરીનો પ્રકારકરાર આધારિત
નોકરી સ્થળગાંધીનગર / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ01.11.2022

GIDM ભરતી 2022 વિષે તમામ માહિતી

પોસ્ટજગ્યાઓશૈક્ષણિક લાયકાતઉમર મર્યાદાપગાર ધોરણ
આસિસ્ટન્ટ પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર01પીએચ.ડી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સામાજિક વિજ્ઞાન અથવા સંબંધિત વિષયોમાં,

અને

ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ/ઓથોરિટી સાથે કામ કરવાનો ઓછામાં ઓછો બે (2) વર્ષનો અનુભવ
50 વર્ષથી વધુ નહિ60,000 પ્રતિ મહીને
સંશોધન સહાયક કમ પ્રોગ્રામ મેનેજર01પીએચ.ડી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સામાજિક વિજ્ઞાન અથવા સંબંધિત વિષયોમાં,

અને

ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ/ઓથોરિટી સાથે કામ કરવાનો ઓછામાં ઓછો બે (2) વર્ષનો અનુભવ
50 વર્ષથી વધુ નહિ60,000 પ્રતિ મહીને
સંશોધન સહયોગી કમ પ્રોગ્રામ કોઓર્ડિનેટર01ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સામાજિક વિજ્ઞાન અથવા સંબંધિત વિષયોમાં માસ્ટર્સ,

અને

ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ/ઓથોરિટી સાથે કામ કરવાનો ઓછામાં ઓછો ત્રણ (3) વર્ષનો અનુભવ
40 વર્ષથી વધુ નહિ50,000 પ્રતિ મહીને

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે થશે

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 01.11.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર સાઈટClick Here
HomePageClick Here

Leave a Comment