
Department of Social Justice and Empowerment and Integrated Child Development Scheme (ICDS) Gujarat has published advertisements for the following posts. Eligible candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply below.
ICDS Recruitment 2022
Department of Social Justice and Empowerment recently released a recruitment advertisement, which talks about filling up the posts of Protection Officer through this organization. So read this advertisement if any eligible candidate wants to apply then all information for that is given below.
ICDS ભરતી 2022
સંસ્થાનું નામ | સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ |
પોસ્ટ | પ્રોટેક્શન ઓફિસર |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
પગાર | 25000 |
અધિકૃત સાઈટ | http://icds-wcd.nic.in/ |
પોસ્ટ
- પ્રોટેક્શન ઓફિસર
શૈક્ષણિક લાયકાત
- MRMMSW /MRS (મનોવિજ્ઞાન સમાજ શાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫ % સાથે ઉતિર્ણ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- 25000 ફિક્સ વેતન
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |