
District Health Society Vadodara Recruitment Notification for Various Posts: District Health Society, District Panchayat, Taluka under Vadodara Pvt. Vacancies at the Center and future vacancies are to be filled on a temporary basis for 11 monthly contracts based on the following posts as per the educational qualification mentioned against their names. The above vacancy is on merit basis and eligible aspirants have to appear at 09:30 am at their own expense along with their age/educational qualification/degree certificate/experience/computer certificate original certificates and one self attested xerox copy.
DHS Vadodara Recruitment 2022
District Health Society has recently issued a recruitment advertisement, in which candidates are required to fill the posts of Staff Nurse and Pharmacist in this organization. So all the information for any eligible candidate who wants to apply for this recruitment is given below.
DHS વડોદરા ભરતી
સંસ્થાનું નામ | જીલ્લા હેલ્થ સોસાયટી – વડોદરા |
પોસ્ટ | વિવિધ જગ્યાઓ |
જગ્યાઓ | 03 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
નોકરી સ્થળ | વડોદરા / ગુજરાત |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યું આધારિત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28.09 2022 / 01.10.2022 |
પોસ્ટ
- સ્ટાફ નર્સ
- ફાર્માસિસ્ટ
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ નર્સ
- બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત, બેઝીક કોમ્પ્યુટર કોર્ષ CCC તથા 2 વર્ષ હોસ્પિટલનો અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે
ફાર્માસિસ્ટ
- માન્ય યુર્નીર્વસીર્ટીમાંથી મેળવેલ લાયકાત(B. PHARMA/ DPHARMA)ગુજરાત ફાર્મસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, ગુજરાત તેમજ અંગ્રેજીનું પુરતુ જ્ઞાન તેમજ સરકારી માન્ય સંસ્થાઓ દ્વારા CCC/કોમ્પ્યુટરનુપ્રમાણપત્ર, અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.
ઉમર મર્યાદા
- જાહેરાત પ્રસિધ્ધ થયાનાં દિવસે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર ધોરણ
- સ્ટાફ નર્સ : 13,000
- ફાર્માસિસ્ટ : 13,000
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)
મહત્વપૂર્ણ તારીખ
- ઇન્ટરવ્યુ તારીખ: 28-09-2022, 01-01-2022 (વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
