NHM વલસાડ દ્વારા ભરતી

In the Valsad district under National Health Mission under School Health National Child Health Program and against AM/FHW sanctioned under the National Hay Mission qualified candidates are invited to fill the vacancies on a contract basis for 11 months. Also, a waiting list must be prepared for future vacant posts. Interested candidates at their own expense It should be sent to the address mentioned below through RPAD/Speed ​​Post so as to be received by 5.00 pm on 07-10-2022. The prescribed application form can be downloaded from the link valsaddp.gujarat.gov.in.

NHM Valsad Recruitment 2022

National Health Mission Valsad recently released a recruitment advertisement. Below is all the information for the candidates to fill the posts of AHM/FHW by this organization so any eligible candidate wants to apply for this recruitment.

NHM વલસાડ ભરતી

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન વલસાડ
પોસ્ટAHM/FHW
જગ્યાઓ04
નોકરી સ્થળવલસાડ / ગુજરાત
નોકરીનો પ્રકારકરાર આધારિત
ઈન્ટરવ્યું તારીખ07.10.2022

પોસ્ટ

  • AHM
  • FHW

શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ/ યુનિવર્સિટીથી ANM/FHW નર્સિગ ની ડિગ્રી તથા ગુજરાત નર્સિંગ કાઉન્સીલનું માનવ જીસ્ટ્રેશન અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ તેમજ જ્ઞાનન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

  • 12,500 રૂપિયા ફિક્સ પગાર

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્ર્સ્તુત ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલ તારીખના દિવસે આપેલ સરનામે હાજર રહેવાનું થશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 07.10.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment