
Niti Aayog Recruitment 2022: Niti Aayog of Central Government has released the recruitment for 28 posts of Consultant and Young Professionals. This job is a golden opportunity for candidates to get a job in Central Govt. The last date to fill out this recruitment form is 12 October 2022. NITI Aayog released the notification for this recruitment on 13 September. Interested and eligible candidates can apply online by visiting the official website.
Niti Aayog Recruitment 2022
NITI Aayog has published advertisements for filling up the posts of Consultants and Young Professionals. Candidates have to apply online only for this recruitment. The online application can be done till 12/10/2022.
નીતિ આયોગ ભરતી
સંસ્થાનું નામ | નીતિ આયોગ |
પોસ્ટનું નામ | કન્સલ્ટન્ટ,યંગ પ્રોફેશનલ્સ |
કુલ જગ્યાઓ | 28 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | દિલ્હી |
અરજીની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | niti.gov.in |
પોસ્ટ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
કન્સલ્ટન્ટ | 06 |
યંગ પ્રોફેશનલ્સ | 22 |
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
કન્સલ્ટન્ટ | ધોરણ 12 પાસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી(સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયમાં),B.E/B.Tech/MBBS/CA અને LLB ની ડીગ્રી. 3 થી 8 વર્ષનો અનુભવ |
યંગ પ્રોફેશનલ્સ | B.E/B.Tech/MBBS/CA અને LLB અને માસ્ટર ડીગ્રી ઇન સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. 01 એક વર્ષનો અનુભવ |
ઉમર મર્યાદા
- જાહેરાતની તારીખે ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.
પગાર ધોરણ
- કન્સલ્ટન્ટ : રૂ.70000/-
- યંગ પ્રોફેશનલ્સ : રૂ.80000 થી 1,45,000/-
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારો ની પસંદગી નીતિ આયોગના ધારા ધોરણો મુજબ અનુભવ અને મેરિટના આધારે કરવામાં આવશે.તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અરજી કઈ રીતે કરવી?
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.workforindia.niti.gov.in પર જઈને તારીખ 12 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.અરજી ફક્ત ઓનલાઈન જ કરેલી હશે તો જ સ્વીકારવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |