RMC ગાંધીનગરમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

RMC Gandhinagar Recruitment Advertisement for Various Vacancies : Regional Commissioner Municipality Gandhinagar Bharti 2022 : Regional Commissioner Municipality Gandhinagar has published advertisement for below mentioned posts. Eligible candidates are advised to refer the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee and how to apply below.

RMC Gandhinagar Recruitment

Regional Commissioner Municipality Gandhinagar- RMC recently published an advertisement in which RMC Gandhinagar has announced recruitment for the posts of Project Engineer, Municipal Engineer. All the information for any eligible candidate who wants to apply in this recruitment is given below.

RMC ગાંધીનગર ભરતી

જાહેરાત કરનાર સંસ્થાનું નામપ્રાદેશિક કમિશનર નગરપાલિકા
પોસ્ટપ્રોજેક્ટ એન્જિનિયર, મ્યુનિસિપલ એન્જિનિયર
જગ્યાઓઉલ્લેખિત નથી
ઈન્ટરવ્યું તારીખ02-09-2022
નોકરી સ્થળઅમદાવાદ

પોસ્ટ

  • પ્રોજેક્ટ એન્જિનિયર
  • મ્યુનિસિપલ એન્જિનિયર

શૈક્ષણિક લાયકાત

પ્રોજેક્ટ એન્જિનિયર

  • પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન (સિવિલ)એન્જીનીયરીંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો પ વર્ષનો અનુભવ અથવા બી.ઈ.(સિવિલ) તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો છ વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમા (સિવિલ) તથા રદર ડીગ્રી મેળવ્યા બાદનો ૧૦ વર્ષનો અનુભવ

મ્યુનિસિપલ એન્જિનિયર

  • પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એન્જીનીયરીંગ વિથ સ્પેશિયલાઈઝેશનઇન પબ્લિક હેલ્થ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમાં ઇન એન્જીનીયરીંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ

ઉમર મર્યાદા

  • પ્રોજેક્ટ એન્જિનિયર : 42 વર્ષ મહતમ
  • મ્યુનિસિપલ એન્જિનિયર : 35 વર્ષ મહતમ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પ્રોજેક્ટ એન્જિનિયર : 50000 ફિક્ષ વેતન
  • મ્યુનિસિપલ એન્જિનિયર : 30000 ફિક્ષ વેતન

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો જાહેરાતમાં આપેલા સરનામે તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો સાથે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • ઈન્ટરવ્યું તારીખ : 02-09-2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે (Group1), (Group2), (Group3)

Leave a Comment