Truetzschler Training Academy, Ahmedabad એ ઓપરેટર, વેલ્ડર અને ફિટર અભ્યાસક્રમો માટે તાલીમ જાહેરાત પ્રકાશિત કરી છે. આ કોર્સ માટે 10મું પાસ/નાપાસ ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરે છે. બેરોજગાર ઉમેદવારો પાસે સ્ટાઈપેન્ડ સાથે તાલીમ મેળવવાની સારી તક છે.
ટ્રુએત્સ્ચલર ટ્રેનિંગ એકેડેમી ભરતી 2022
અભ્યાસક્રમનું નામ | સમય | લાયકાત |
CNC મેકિન ઓપરેટર | 1 વર્ષ | 10મું પાસ |
વેલ્ડર | 1 વર્ષ | 10મું પાસ/ફેલ |
ફિટર | 1 વર્ષ | 10મું પાસ |
- સ્ટાઈપેન્ડ: રૂ. 6000/-
મહત્વપૂર્ણ નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત અથવા સૂચના સાથે અરજી કરતા પહેલા ઉપરોક્ત વિગતો તપાસો અને તેની પુષ્ટિ કરો.
