સર્વોદય કોમર્શિયલ કો-ઓપ બેંક ભરતી 2022

નોકરીની વિગતો

– માર્કેટિંગ મેનેજર

શૈક્ષણિક લાયકાત

– સ્નાતક / MBA – 5 વર્ષનો અનુભવ

અરજી ફી

કોઈ ફી નથી

પગાર

– નિયમો અથવા પ્રદર્શન મુજબ

પસંદગી પ્રક્રિયા

– ઈન્ટરવ્યુ

અરજી કરવાનાં પગલાં

– લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી / સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે. – સરનામું: જાહેરાત પર આપેલ

જાહેરાત તારીખ 1-9-2022 છેલ્લી તારીખ 10-9-2022

મહત્વપૂર્ણ તારીખો

Arrow
Yellow Star